તંત્રની દહેગામને દિવાળી ભેટ
November 8, 2018
દહેગામના ખાડા પુરવા મથતો એકલવીર
November 29, 2018

5 મિનીટમાં મેળવો WhatsApp સ્ટીકરનો Access

મેસેંજીંગ સર્વિસના નંબર વન પ્લેટફોર્મ ગણાતા વોટ્સઅપે પોતાની નવી અપડેટમાં વોટસ એપને સ્ટીકર ફ્રેંડલી બનાવવાનો પ્રયાસ કર્યો છે. Hike Snapchat જેવા અન્ય મેસેજીંગ એપ પહેલાથી જ આ પ્રકારની સર્વિસ ધરાવે છે. અલબત વોટ્સએપમાં માત્ર એપ્લીકેશન અપડેટ કરવા માત્ર થી જ તમને સ્ટીકરનો એક્સેસ નથી મળી જતો આ માટે તમારે તેનુ બેટા વર્ઝન ડાઉનલોડ કરવુ પડશે. જો તમને હજુ સુધી સ્ટીકર નુ ઓપ્શન નથી દેખાતુ તો નીચેના સ્ટેપ ને અનુસરો.

૧. WhatsApp Beta આ લિંક પર ક્લિક કરી વોટ્સએપ બેટા વર્ઝન ડાઉનલોડ કરો.
૨. ડાઉનલોડ કર્યા પછી તેના પર ક્લિક કરી ઈન્સ્ટોલ કરો.
૩. ઈન્સ્ટોલ થયા પછી તમારા વોટ્સએપના ચેટ ઓપ્શનમાં જાઓ
૪. ટેક્સ્ટ ના બોક્સની બાજુમાં આપેલા ઈમોજી પર ક્લિક કરો નીચે મુજબની સ્ક્રીન દેખાશે.

૫. GIF ની બાજુમા નીચે રહેલા સ્ટીકરના ઓપ્શન પર ક્લિક કરો.
૬. યોગ્ય લાગે તે સ્ટીકર ડાઉનલોડ કરી લો. વધુ સ્ટીકર માટે તમે ગુગલપ્લે સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો.

જો આ ઈઝી સ્ટેપ ગમ્યા હોય તો આર્ટીકલ શેર કરવાનુ ન ભૂલતા.

Facebook Comments

mm
Mydahegam
અમદાવાદ અને ગાંધીનગર જેવા ગુજરાતના ગ્રોથ એન્જીન ગણાતા બે મહાનગરોના ત્રિભેટે આવેલુ ગોકુળીયુ ગામ દહેગામ વર્ષો જુનો ઈતિહાસ ધરાવે છે. દહેગામ તાલુકા અને તેની આસપાસના ગામોને જો સમાવી લઈએ, તો અંહી વસ્તી ૨ લાખ જેવી થવા જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *